તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડી ગ્રા.પં.ની ચૂંટણી જાહેર થઇ હોવા છતાં વિકાસ કામો ચાલુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી: નસવાડી તાલુકામા હાલ 14 ગ્રામ પંચાયત ની ચૂંટણી નું જાહેરનામું બોડેલી પ્રાંત અધીકારી દવારા નસવાડી સેવાસદન ના નોટીશ બોર્ડ પર પ્રસિદ્ધ કરાયુ છે ત્યારે ચૂંટણી આયોગ ની આદર્શ આચરસંહીતાનો છેડચોક નસવાડી મા ભંગ થઈ રહ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે.
 
14 ગ્રામ પચાયત માની સૌથી મોટી ગ્રામ નસવાડી છે
 
નસવાડી તાલુકા ની 14 ગ્રામ પચાયત માની સૌથી મોટી ગ્રામ નસવાડી છે ત્યારે નસવાડી ગ્રામ પંચાયત મા 14 મા નાણાં પંચ હેઠળ ના વીકાસ ના કામો ચાલી રહ્યા છે 14 મા નાળા પંચ ના કામો ચૂંટણી આવતી હોય તત્કાલ ચાલુ કરવામાં આવ્યા હતા.ત્યારે હોળી બાદ ગ્રામ પંચાયત ની ચૂંટણી ની જાહેરાત થયા છતાંય વિકાસ ના કામો ચાલી રહ્યા છે.
 
નસવાડી ગ્રામ પંચાયત ના 12 વોર્ડ ની ચૂંટણી હોય અને જાહેરનામું પ્રસિદ્ધ 
 
નસવાડી ગ્રામ પંચાયત ના 12 વોર્ડ ની ચૂંટણી હોય અને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવા છતાંય હાલ વિકાસ ના ચાલી રહેલ કામો કોના માટે શું કોઈ એક પેનલ અથવા જે તે વીસ્તાર માંથી ચૂંટણી લડવા માગતા ઉમેદવારો માટે ચાલુ રખાયા છે ગ્રામ પંચાયત ની ચૂંટણી હોવા છતાંય નસવાડી મા આંચરસહિતા નો છેડચોક ભંગ થઈ રહ્યો છે આ બાબતે નસવાડી નું ચૂંટણી તંત્ર કામગીરી ને લઈ આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો