તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાંબુઘોડામાં દારૂનું વેચાણ વધતાં પોલીસ હરકતમાં, એક ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
 
જાંબુઘોડા:છેલ્લા ઘણા સમયથી જાંબુઘોડાના રહેણાંક વિસ્તારોમાં દેશી વિદેશીદારુનું વેચાણ વધતા અનેક બુમો ઉઠતા જાંબુઘોડાના રમણભાઇ મગનભાઇ બારીયાને ત્યાં જાંબુઘોડા પોલીસ સ્ટાફ સાથે નાયબ પોલીસ અધિક્ષક, પોસઇએ છાપો માર્યો હતો. આ સ્થળ સુધી જવા પોલીસને શિકારી કૂતરાઓ સામે રક્ષણ માટે દારુખાનાના બોંબ ફોડવા પડયા હતા.
 
81 કવાર્ટરીયા સાથે એક ઝડપાયો
 
જયાંથી પોલીસે 81 કવાર્ટરીયા સાથે રમણ બારીયાને પકડી પ્રોહિબિશન એકટના નવા કાયદા મુજબ ગુનો દાખલ કરી સંતરમાપુર કોર્ટમાં રજુ કરાતા  જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે રીમાન્ડ બાદ રમણ બારીયાને હાલોલ સબ જેલમાં મોકલી આપ્યો  હોવાનું પોલીસ અધિકારીઓ જણાવ્યુ હતુ. જાંબુઘોડામાં દારૂનુ ખુલ્લેઆમ વેચાણ થતા પાછલા ઘણા સમયથી ઉચ્ચસ્તરીય રજુઆતો થઇ છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો