તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણપતિ બાપ્પા મોરયા: શ્રીજીની વાજતે-ગાજતે વિદાય, મોટીસંખ્યામાં ભકતો જોડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દસ દસ દિવસ સુધી બાપ્પાએ આતિથ્ય માણ્યા બાદ આજે ગુુરુવારે શ્રીજીની શોભાયાત્રા નિકળી હતી. જેમાં મોટીસંખ્યામાં ભકતો જોડાયા હતા. અને બાદમાં મોડી સાંજે વિસર્જન કરવામાં આવ્યુ હતુ. ભે ગામની પ્રાથમિક શાળાના બાળકોએ ગણેશ વિસર્જન કર્યું હતું. ઇકો ફ્રેન્ડલી નાની મુર્તિઓનું કુંડામાં વિસર્જન કરવામાં આવ્યુ હતું. આ વિસર્જન કોમી એખાલસ સાથે મુસ્લીમ તરવૈયાઓ દ્વારા કર્યુ હતું.
આગળ જુઓ વધુ તસવીર
અન્ય સમાચારો પણ છે...