તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડીના હંગામી કર્મચારીઓનો ભાથીજી મંદિર પાસે બેસી વિરોધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાના 300થી વધુ હંગામી કર્મચારીઓ પોતાની માંગ સાથે હડતાલ પર છે. ત્યારે બે દિવસથી નસવાડીમાં પણ તાલુકા પચાયત પાછળ પોતાની કામગીરીથી હટીને હંગામી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે.

પોતાની માંગ સામે અડગ રહેતાં વાત વણસવાની શક્યતા

નસવાડીના 59 જેટલા કર્મચારીઓએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં તાલુકા પચાયત આગળ આવેલ ભાથીજી મહારાજના મંદિરના ઓટલા પર બેસી પ્રાર્થના કરી તેઓ વિરોધ પ્રગટ કરી રહ્યા છે. સરકારી તંત્ર વહેલી તકે જાગે અને હંગામી કર્મચારીઓ તરફ ધ્યાન આપે તે માટે આ વિરોધ કરી રહ્યા છે.
 
(ઈરફાન મેમણ, નસવાડી)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો