તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Santrampur News Trouble Losing Connectivity In The Office Of Santrampur Mamlatdar 034625

સંતરામપુર મામલતદાર કચેરીમાં કનેક્ટિવિટી ખોરવાતા મુશ્કેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુર મામલતદાર કચેરીમાં રેશનની કામગીરી સવારના આઠ વાગ્યાથી ગામડામાંથી આવેલા અરજદારો મામલતદાર કચેરીની પાછળ વિભાજન માટે લાંબી કતારો જોવા મળી હતી. અરજદારોનું કલાકો સુધી નંબર ન આવતા અને કામગીરી ન થતા લાઇનના બદલે પોતાના ચંપલ અને બગલ થેલાઓ મુકી અને વારો આવ્યો હતો. દિવસે દિવસે સંતરામપુર મામલતદાર કચેરીનો વહીવટી તંત્ર બગડતો જાય છે. નજીવી કામગીરીમાં અરજદારોનો આખો દિવસ અને અઠવાડીયે ત્રણ વાર ધરમધકકા ખાવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સંતરામપુર તાલુકાના ગામડે ગામડે અને ગ્રામ પંચાયતોમાં સેવાસેતુનો કાર્યક્રમ રાખવામાં આવે છે. પણ એવા હેતુ છે કે અરજદારોનો સ્થળ પર નિકાલ પણ અહીયાં સેવાસેતુના

...અનુ. પાન. નં. 2

કનેટીવિટી ખોરવાતા રેશન કાર્ડની કરાવવા કતારો લાગી હતી. ઇલ્યાસ શેખ

અન્ય સમાચારો પણ છે...