તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરોડ ગામે સ્કૂલનું મકાન જર્જરિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા | ઘોઘંબાના ફરોડ ગામે સ્કુલના જર્જરીત મકાન માટે જગ્યા ફાળવાઇ છે. ગ્રાન્ટ પણ આવી ગઈ છે પરંતુ કામ શરુ ન કરાતા સ્થાનિક લોકોમા ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી. ગ્રા.પં. ના માજી સભ્ય રામભાઇ પરમારના મુજબ કેટલાક સમયથી ઉચ્ચ અધિકારીઓ જોડે ચર્ચા કરાતી હોવા છતાં કામ ચાલુ થયેલ નથી તો શુ જર્જરીત મકાનમા ભણતા છોકરાઓને કઇક થાય તેની રાહ જોવાય છે મંજુર થયેલ સ્કુલ નુ વહેલીતકે નવીનીકરણ થઇ નવી સ્કુલનો વેળાસર લાભ બાળકોને અપાય તેવુ ગામલોકો ઇચ્છે છે. હાલ સદર સ્કુલ હાલ તો ભાડાના મકાનમા ચલાવાઇ રહેલ છે

અન્ય સમાચારો પણ છે...