તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Sukhsar News The Salt Of Anganwadi Of Fatepura Taluka Was Found To Be Discarded 074544

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરા તાલુકાની આંગણવાડીના મીઠાનો જથ્થો ફેંકી દેવાયેલો મળ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે જાહેર રસ્તા પર આઇસીડીએસ વિભાગનો મીઠાનો જથ્થો ફેંકી દેવાયેલો મળી આવ્યો હતો. ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી થઇ ન હોવાનું જાણવા મળ્યું હતું. એક કિલોમીટર સુધી રસ્તા પર 500થી વધુ થેલીઓ જથ્થો પડેલો હોવાનું નજરે જોવા મળ્યું હતું. આ જથ્થો કોણ ફેંકી ગયું અને કયા કારણોસર ફેકી દેવાયો તે તપાસ બાદ જ બહાર આવે તેવું જણાઈ રહ્યું છે.

મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થીઓને આયોડીન પ્રોટિન આર્યન યુક્ત નાસ્તો આપવામાં આવે છે. અનુસંધાન પાન નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો