તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેમુ ટ્રેન ચાર દિવસ માટે રદ થતા હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના ચંચેલાવ પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોવાથી રેલવે વિભાગ દ્વારા તારીખ 9,10,11,12 અને 13 જાન્યુઆરી સુધી મેગા બ્લોક આપવામાં આવ્યો.

ઓવરબ્રીજની કામગીરીને પગલે રેલવેની એક લાઈન ચાલુ રાખી હતી અને બીજી લાઈન બંધ કરવામાં આવી હતી.જેમાં ગોધરા દાહોદ ગોધરા દોડતી મેમુ ટ્રેનને રદ કરવામાં આવી હતી. રોજિંદા સીઝન પાસ સહિતના પેસેન્જરોને ખૂબ જ હાલાકી પડી છે.

અન્ય સમાચારો પણ છે...