તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીને પાસા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | છેલ્લા ત્રણ દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. જેમાં મિતુલ નારાયણ પટેલ (રહે,ગોધરા) રોશન નરવતભાઈ ભામત (રહે, સંજેલી) સુરમલભાઈ હકરાભાઈ ભાભોર (રહે, ઘાવડીયા) અને વિજયભાઈ અશોકભાઈ ચૌહાણ (રહે, સનફાર્મા રોડ)ને પાસા હેઠળ રાજકોટ જેલ ખાતે ધકેલવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...