તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલેરો ચોરનાર મોટાનટવાનો યુવક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસરે મિલ્કત સંબંધી વણશોધાયેલા ગુનામાં ગુનેગાર પકડવા ચોક્કસ એક્શન પ્લાન બનાવી અસરકારક કામગીરી કરવાની સુચના આપતા તથા નાયબ પોલીસ અધિક્ષક એ.બી.ડામોરને મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા માર્ગદર્શન આપેલ. જે અંતર્ગત સુખસર પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ચોરીનો ગુનો નોંધાયેલ જેમાં ગઇકાલે રાત્રે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન શકમંદ ઇસમ નિતિનભાઇ નગાભાઇ ડોડીયાર રહે. મોટાનટવા આસપુર ચોકડીની પુછપરછ

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...