તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Fatepura News Primary Teachers Of Fatepura Taluka Applied For Various Demands 022131

ફતેપુરા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સંદર્ભે આવેદન આપ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા | ફતેપુરા ત.માં પ્રા. શિક્ષક તરીકે અંદાજીદ 1100 શિક્ષકો નોકરી કરે છે. તા.11 જાન્ય.ના રોજ ફતેપુરા મામ. કચેરી ખાતે પોતાની સાથે થતા અન્યાયને લઇને 50 જેટલા શિક્ષકોએ પોતાનાની માગને લઇને ફતેપુરાના નાયબ મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. પ્રાથમિક શિક્ષકો દ્વારા અપાયેલ આવેદનપત્રમાં વર્ષ 1997/98ના સમયમાં નોકરી એ લેવાયેલા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અપાતો નથી.શિક્ષકોને નાણા વિભાગના પરિપત્ર 18/1/2017 ના પગલે પરિપત્ર મુજબ ફિક્સ પગાર,કર્મચારીની પાંચ વર્ષની સેવા, બઢતી, ઉચ્ચત પગારના લાભો, 2500 ફિક્સ પગારના શિક્ષકોને વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ જેવો લાભ આપવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...