તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાના ગદુકપુર જમીન બોગસ દસ્તાવેજ પ્રકરણમાં વધુ એકની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા શહેરનો ચર્ચીત બોગસ દસ્તાવેજ પ્રકરણ પોલીસે સ્ટેમ્પ વેન્ડરના પુત્રની ધરપકડ કરતાં આ પ્રકરણમાં પોલીસે કુલ 4 ની ધરપકડ કરી છે. જયારે 3 આરોપીના રીમાન્ડ હાલ ચાલુ છે. જેમાંથી માહીતી મળ્યા બાદ પોલીસ વઘુ આ બોગસ દસ્તાવેજમાં ધરપકડ કરશે તેમ લાગી રહ્યુ઼ છે. ગદુકપુરની જમીનના બોગસ દસ્તાવેજની ફરીયાદ નોંધાતા પોલીસે જમીન દલાલ સહિત બે સાક્ષીઓની ધરપકડ કરીને 4 દિવસના રીમાન્ડ હાલ ચાલી રહયા છે. રીમાન્ડ માં બોગસ દસ્તાવેજના સ્ટેમ્પ કચેરીએ બે સ્ટેમ્પ વેન્ડર પાસેથી લીધા હતા. આ સ્ટેમ્પ લેતી વખતે સ્ટેમ્પ વેન્ડર ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...