તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dahod News Newly Built 3 Mobile Towers Were Inaugurated At A Cost Of Rs1 Crore 022129

Rs.1 કરોડના ખર્ચે નવા ઉભા કરાયેલા 3 મોબાઇલ ટાવરનું લોકાર્પણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત સરકારના ભારતીય દુર સંચાર નિગમ લી.દાહોદ દ્વારા દાહોદ જિલ્લાના શીંગવડ તાલુકાના છાપરવડ, દાહોદ તાલુકાના ઉકરડી ગામ અને લીમડાબરા ખાતે અંદાજીત રૂ. ૧ કરોડના ખર્ચે ઉભા કરાયેલા નવા ૩ ટાવરનું તથા દાહોદ ભારત દૂર સંચાર નિગમ લી.ની કચેરી ખાતે લેન્ડ લાઇનમાં આધુનિક ઉપકરણો સાથેના ગ્રાહકોના જોડાણ માટેની નવી ટેકનોલોજીનો લોકાર્પણ ભારત સરકારના આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.

જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, આગામી ટૂંકા ગાળામાં આખા જિલ્લામાં ૫ કરોડના ખર્ચે બીજા નવા ૧૧ જેટલા નવા મોબાઇલ ટાવરો ઉભા કરી જિલ્લાના તમામ વિસ્તારોને આવરી લેવાશે. ભારત દૂર સંચાર નિગમ લિ.દ્વારા છેલ્લા છ મહિનાથી દાહોદ ઇજનેરી કોલેજ પોલિટેકનિક કોલેજ, સાયન્સ કોલેજ,આર્ટસ-કોમર્સ કોલેજ સહિત ઝાલોદ સાયન્સ કોલેજમાં રૂ.૧૧.૪૦ લાખના ખર્ચે નમો વાઇ-ફાઇની સુવિધા પુરી પડાતાં વિદ્યાર્થીઓને તેનો લાભ મળતો થયો છે. સાથે જિલ્લાના ૯ તાલુકામાં ૧૩ એકસચેન્જમાં પણ રૂ. ૧૯.૫૦ના ખર્ચે મફત વાઇ

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...