જાનવડમાં 3 ઇસમો ઉપર હુમલો કરનાર 4 સામે ફરીયાદ

ઘઉંની ખેતી કરવા બાબતે બોલાચાલી કરાઇ

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:55 AM
Santrampur News - latest santrampur news 035556
સંતરામપુર તાલુકાના જાનવડ ગામે ખેતરમાં ઘઉંની ખેતી કરવા બાબતે બોલાચાલી થતા ત્રણ ઈસમોને ગાળો બોલી ગડદાપાટુનો માર મારી ઈજા પહોચાડી હતી. બનાવ અંગે પોલીસે ચાર સામે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સંતરામપુર તાલુકાનાં જાનવડ ગામે રહેતાં રાધાબેન બળવંતભાઈ નાથાભાઈ વલવાઈ તેઓ તેમના ખેતરમાં હતા. તે દરમ્યાન અંબાલાલ સેંગાભાઈ ડામોર,જવાનસીંગ રાવજીભાઈ ડામોર, પ્રકાશભાઈ જેસીંગભાઈ દામા અને રમીલાબેન કોયાભાઈ વળવાઈ તેઓ દોડી આવ્યા હતા. અને કહ્યું કે તમે કેમ અમારા ખેતરમાં ઘઉંની ખેતી કરો છો

...અનુ. પાન. નં. 2

X
Santrampur News - latest santrampur news 035556
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App