ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

માંચોડના ડુંગરમહાં જંગલની અંદર કણજીના ડાળે લટકતી લાશ મળી આવી હતી. બીડગાર્ડ જંગલની અંદર પેટ્રોલીંગ દરમિયાન ઝાડની...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:55 AM
Santrampur News - latest santrampur news 035553
માંચોડના ડુંગરમહાં જંગલની અંદર કણજીના ડાળે લટકતી લાશ મળી આવી હતી. બીડગાર્ડ જંગલની અંદર પેટ્રોલીંગ દરમિયાન ઝાડની ડાળી ઉપર લટકતો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. ખુમાનદાસ બારીયા બે માસ અગાઉ પરિવારને કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા હતા. જયારે જંગલમાંથી તેમનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસ મથકે ફરીયાદ આપી હતી.

X
Santrampur News - latest santrampur news 035553
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App