ચાવડીયા ગામે બોલેરો ગાડીની ટકકરે બેને ઇજા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:16 AM IST
Lunavada News - latest lunavada news 031613
ચાવડીયા ગામે બોલેરો ગાડીના ચાલકે બાઈક ચાલકને હડફેટમાં લીધા હતા. જેમાં બે ઈસમોને ઈજા પહોચાડી ફેક્ચર કરી શરીરે ઈજા પહોચાડી નાસી ગયો હતો.

ચાવડીયામાં બોલેરો ગાડીના ચાલક અરવિંદ બારીયાએ ગાડી પુરઝડપે ચલાવતા રમેશની બાઈકને અડફેટમાં લીધા હતા. જેમાં રમેશને પગના ભાગે ફેક્ચર થયું હતું જ્યારે દયાળભાઈને પગના ભાગે ફેક્ચર કરી હતી. તેમજ શરીરે ઈજાઓ પહોચાડી અરવિંદ બારીયા ગાડી લઈને નાસી ગયા હતા .આ બાબતની જાણ જયંતીભાઈ કાનજીભાઈ હિરાભાઈ પટેલે લુણાવાડા પોલીસ સ્ટેશને જાણ કરીની વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

X
Lunavada News - latest lunavada news 031613
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી