જૈવીક પદાર્થ ખાતા સારવાર માટે ખસેડાઇ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:16 AM IST
Limkheda News - latest limkheda news 031559
લીમખેડા | લીમખેડાના માન્લી ગામની પરણિતા સંગીતાબેન નાયક ના મોબાઇલ ફોન ઉપર કોઈક યુવતિ નો ફોન આવ્યો હતો. અને તેણે સંગીતાબેન ના પતિ ગુલાબ નાયક સાથે વાત કરવાનું કહેતા સંગીતાબેને તેના પતિ સાથે વાતચીત કરાવી હતી. ત્યારબાદ સંગીતાબેને તેના પતિ ગુલાબ નાયક સાથે બોલાચાલી કરી તમે અન્ય યુવતી સાથે આડો સંબંધ રાખો છો તેવું કહી જૈવિક ખાતર જેવો પદાર્થ ખાઈ ગઈ હતી. જેથી તેની તબિયત લથડતાં તેને સારવાર માટે ખસેડાઇ હતી. બનાવ સંદર્ભે લીમખેડા પોલીસમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

X
Limkheda News - latest limkheda news 031559
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી