ઉસરામાં દારૂપીને બાઈક ચલાવતા કાર્યવાહી કરાઇ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:15 AM IST
Limkheda News - latest limkheda news 031556
પંચમહાલ જિલ્લાના લીમખેડાના પોલીસીમળ ગામના ભૂરસીંગ ઉર્ફે કાળું દલજી મુનીયાં તથા દિનેશ ઉર્ફે બોડો દેસીંગ મુનીયાં ઉસરા ગામના હાઇવે ઉપર આડીઅવળી રીતે બાઈક હંકારી કોઇંકને અકસ્માત થાય તેવી રીતે જઇ રહ્યા હતા. તે દરમિયાન આડેધડ બાઇક હંકારીને જઇ રહેલા ભૂરસીંગ ઉર્ફે દલજી મુનીયા તથા દિનેશ ઉર્ફે બોડો દેસીંગ મુનીયાની લીમખેડા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

X
Limkheda News - latest limkheda news 031556
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી