હાલોલમાં વિહિપ દ્વારા બાઇક રેલી

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:41 AM IST
Halol News - latest halol news 024126
હાલોલ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલ બાઇક રેલી હાલોલના પાવાગઢ રોડ સ્થિત સાંઇ મંદિર ખાતેથી નિકળી નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી કંજરી રોડ, બાયપાસ ખાતે પૂર્ણ થઇ હતી. આ બાઇક રેલીમાં હાલોલ સહિત પંચમહાલ જીલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના લોકો મોટીસંખ્યામાં જોડાયા હતા. આ રેલીમાં જોડાયેલા વીએચપીના લોકો હાથમાં કેસરી ધજા લઇ જય રામના નારા સાથે નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. : તસવીર મકસુદ મલીક

X
Halol News - latest halol news 024126
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી