લગ્નમાં ફોટા પડાવવા જતાં ચાંલ્લાની ભેટ સોગાદ ભરેલા પર્સની ઉઠાંતરી

ગોધરાની વાડીમાં સીસીટીવી ચાલુ પણ રેકોર્ડીગ થતું ન હતું લગ્નના રિસેપ્શનમાં 2.40 લાખની મત્તાનું પર્સ ગઠીયો લઇ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:41 AM
Godhra News - latest godhra news 024112
ગોધરાની લુહાર સુથાર વાડીમાં લગ્નના રિસેપ્શનમાં ભેટમાં આવેલા દાગીના તથા રોકડ રકમ પર્સમાં મુકીને ફોટા પડાવવા જતાં કોઇ ગઠીયાએ 2.40 લાખ રૂપિયાની મત્તાનું પર્સની ચોરી કરીને લઇ ગયો હતો. પર્સની ચોરી થતાં લગ્નનો ઉત્સાહ ચિંતામાં ફેરવાઇ ગયો હતો. ગોધરાના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોધાઇ હતી. અગાઉ પણ લુહારસુથારની વાડીમાં લગ્નમાં આવી જ રીતે દાગીના ભરેલું પર્સ ની ચોરી થઇ હતી.

ગોધરાના ડોડપા વિસ્તારમાં આવેલી લુહાર સુથાર વાડીમાં લખવીન્દ્ર કોર સુરીન્દ્રસિંહ સરદારના પુત્ર જગદિપસિંહના લગ્નનું રિસેપ્શન બુધવારે રાખેલ હતું. રિસેપ્શનમાં આવેલા મહેમાનો ભેટ સોદાગ આપેલ હતી. આ ભેટ સોગાદ લખવીન્દ્ર સરદાર પર્સમાં મુકતા હતા. રિસેપ્શનમાં ભેટ સોગાદમાં આવેલા રોકડ રકમ 1.50 લાખ અને સોનાના દાગીનાની કિ.રૂ 87 હજાર તેમજ મોબાઇલ પર્સ માં મુકીને પર્સ ખુરશીમાં મુકીને લખવીન્દ્ર સરદાર સંગા સંબધીઓ

...અનુ. પાન. નં. 2

X
Godhra News - latest godhra news 024112
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App