વ્હીલમાં સાડી ભરાતાં મહિલા નીચે પડી જતાં મોત

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:41 AM IST
Godhra News - latest godhra news 024108
ગોધરા. હાલોલની શિવાસીષ પાર્કની સોનલબેન રાવળ બાઇકની પાછળ બેસીને 3 ડિસ. હાલોલથી ઘોઘંબાના અભેટવા ગામે જતા હતા. તે દરમિયાન પુરપાટ ચલાતી બાઇકના પાછળ વ્હીલમાં સોનલબેનને પહેરેલી સાડી ભરાઇ જતાં સોનલબેન નીચે રોડ ઉપર પછડાતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી.ઇજાગ્રસ્ત સોનલબેન રાવળને સારવાર માટે હોસ્પીટર ખસેડતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

X
Godhra News - latest godhra news 024108
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી