પ્યાદા પાછળના મોટા માથાની તપાસ કરો: અલ્પેશ ઠાકોર

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:55 AM IST
Dhanpur News - latest dhanpur news 025522
ગાંધીનગર ઃ પેપર લીક કૌભાંડના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. ત્યારે આ મુદ્દે આ રાધનપુરના ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોરે પોતાની ઠાકોર સેના સાથે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી રેલી યોજી હતી. અલ્પેશ ઠાકોરે તપાસ યોગ્ય દિશામાં ન ચાલતી હોવાનો આક્ષેપ કરતાં ઉમેદવારોને ન્યાય અપાવવા માટે ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આ કાંડમાં પ્યાદા પાછળના મોટા માથાની તપાસ કરવાની વાત તેમણે કરી હતી.

X
Dhanpur News - latest dhanpur news 025522
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી