તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતરામપુર તાલુકામાં બાળ મજૂરીનો વેગ વધ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુર | સંતરામપુર તાલુકામાં દિવસે દિવસે અભ્યાસ કરતા નાના બાળકો અભ્યાસને બદલે બાળ મજુરી અને ધંધા રોજગારમાં જોવા મળે છે. બાળ મજુરીનો કાયદો માત્ર સરકારના ચોપડે જ જોવા મળે છે. પણ સરકારી તંત્રમાં બાળ અધિકારીનું કાયદા અને નિયમેનું ઉલંઘન થઇ રહ્યુ છે. સંતરામપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી બાળકો માથે ઘાસના પુળા લઇને નગરમાં સંતરામપુરમાં વેચવા આવ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે. તસવીર-ઇલ્યાસ શેખ

અન્ય સમાચારો પણ છે...