તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Fatepura News In Fatepura There Was A Lot Of Interest In The Markets For Uttarayan Festival 022125

ફતેપુરામાં ઉત્તરાયણ પર્વ માટે બજારોમાં ઘરાકી નીકળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા તાલુકામાં મકરસંક્રાંતિ પર્વને લઇને બજારોમાં ઘરાકી નીકળતા બજારોમાં ભીડ જોવા મળી હતી. પતંગ રશીકોએ મકરસંક્રાંતિના દિવસે આકાશમાં પતંગ ઉડાવવા માટે પતંગોની ખરીદી, દોરા મંજાવવાનુ શરૂ કર્યુ છે. મકરસંક્રાંતિના પર્વને લઇને ઠેર ઠેકાણે પતંગોની દુકાનો લાગી છે. નગરમા દોરાને મંડાવવા માટે દુકાનો પર પતંગ રશીકોની ભીડ ઉમટેલી જોવા મળી રહી છે. તસવીર-રીતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...