તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગમન બારીયાના મુવાડા પાસેથી 2 રેતી ભરેલી ટ્રકો ઝડપી પાડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જીલ્લો એટલે સફેદ પથ્થર તેમજ રેતીની ગેરકાયદેસર ચોરી માટેનું સ્વર્ગ ગણાય છે અને ભૂતકાળથી લઈ વર્તમાન સમયમાં જોઈએ છીએ કે કેટલી ગાડીઓ તેમજ રોયલ્ટી વગર પકડાઈ છે ખાણ ખનીજ વિભાગ અચાનક કુંભકર્ણ ની નિંદ્રામાંથી જાગ્યું હોય તેમ કામગીરી કરી રહ્યુ છે. શનિવારના રોજ રાજ્ય બહારની બે ટ્રકોમાં વજન ક્ષમતા કરતા વધારે રેતી ભરેલી

...અનુ. પાન. નં. 2

સફેદ પથ્થરની ટ્રકો-લીઝો ફક્ત કાગળ પર ચાલે છે
ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ ને રેતીની ટ્રકો આસાનીથી મળી આવે છે પરંતુ શહેરા તાલુકામાં ચાલતા બે નંબર સફેદ પથ્થર ની ટ્રકો અથવા તો લીઝો કે જે ફક્ત કાગળ પર કાર્યરત છે તે કેમ ધ્યાને નહીં આવતું હોય ? એક વિચાર માંગી લે તેવો મુદ્દો છે શું તેમાં કોઈ કડક કાર્યવાહી તેઓ દ્વારા કરશે કે પછી ફરી એક વખત કુંભકણૅ નિંદ્રામાં પોઢી જશે.

અન્ય સમાચારો પણ છે...