તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતામાં રૂા.2 હજાર પડતાં જ ઉપાડવા ખેડૂતોની ભીડ!

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુખસર | પ્રધાનમંત્રી કિશાન સન્માન યોજનાનો રવિવારથી રાષ્ટ્રીય સ્તરે આરંભ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ આ યોજના શરૂ થઇ છે. આ યોજનામાં ખેડૂત ખાતેદારને રૂા.6 હજાર અપાશે. જે પૈકી પ્રથમ હપ્તાના બે હજાર રૂપિયાની ચૂકવણી કરાઇ છે. બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા તમામ ખેડૂત ખાતેદારોને આ લાભ આપવામાં આવવનાર હોવાનું જાણવા મળે છે. ખેડૂત ખાતેદારોના ખાતામાં આ યોજના હેઠળ બે હજાર રૂપિયા જમા થયાના મેસેજો મળતાં ખેડૂતોમાં ખુશી સાથે નાણાં ઉપાડવા બેન્કોમાં ભીડ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો