તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજોઈ ગામનો બાઈક ચોર ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનપુર. જિલ્લા પોલીસ વડા અને લીમખેડા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જિલ્લામાં વાહન ચોરીના બનાવોને અટકાવવા માટે સખતમાં સખત વાહન ચેકિંગ કરવા સૂચના આપેલ જે સુચના અન્વયે ધાનપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દુધામલી ચોકડી પર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ379 મુજબ ચોરીમાં ગયેલ બાઇકની સાથે આરોપી સુરજભાઈ બારીઆ ગામ સજોઈ ને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...