તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

108 યુવાન માટે યમદૂત બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા. દેવદૂત સમાન 108 આશાસ્પદ યુવાન માટે યમદૂત બની હોવાની ઘટનાની વિગત મુજબ મલેકપુરનો જૈમિન મકવાણા હરદાસપૂર પાસે થી બુલેટ લઈને પસાર થઈ રહ્યો હતો.ત્યારે બેફામ આવી રહેલી 108 ની અડફેટ લાગી જવાથી જૈમીનનાના પ્રાણ પંખેરૂ ઘટના સ્થળેજ ઊડી ગયા. કાળ બની ત્રાટકેલી 108 ની બેફામ સ્પીડ એક યુવાન માટે મોતનું કારણ બની આ ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...