તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર યોજના માટે અરજી મંગાવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯માં રાજ્ય કક્ષાની રમતોમાં શાળાકીય અંડર ૧૪, ૧૭, ૧૯ અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્‍પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની (ભાગ લીધો હોય) સિધ્ધિ મેળવેલ મહિલા ખેલાડીઓ માટે રોકડ પરસ્કારની યોજના સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અમલમાં મુકાઇ છે. જે અંતર્ગત મહિલા ખેલાડીઓએ અરજી કરવી. પંચમહાલ જિ.ની આવી કોઇ મહિલા ખેલાડીઓ હોય તેમણે ગોધરાના જિ. રમત પ્રશિક્ષણ કેન્દ્ર (સ્‍પોર્ટસ કોમ્પ.)માં આવેલી સીનિયર કોચની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી આજ કચેરીને ફોર્મ ભરીને તા. ૧૨/૦૨/૨૦૧૯ સુધીમાં આપવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...