તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળીતળાઇમાં મહિલા પાસેથી પર્સ લૂંટનાર માતવાના યુવકને ત્રણ વર્ષની કેદ : 7 હજારનો દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેર નજીક આવેલા રાબડાલ ગામે રહેતાં તૃપ્તિબેન સંગાડા 23 મે 2017ના રોજ સવારે પોતાના પતિ સંજયકુમાર ડામોર સાથે જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મીટીંગ માટે ગયા હતાં. સંજયકુમાર પરત આવી જતાં તૃપ્તિબેન મીટીંગ પૂર્ણ થયા બાદ જીગીશાબેન પરમારની જીજે-20-એ-3843 નંબરની સ્કુટી ઉપર પરત આવી રહ્યા હતાં.ત્યારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં કાળીતળાઇ ગામમાં મોટર સાઇકલ ઉપર આવેલા ત્રણ યુવકો તૃપ્તિબેન પાસેના પર્સની લુંટ કરીને ફરાર થઇ ગયા હતાં. આ વખતે સ્કુટી ઉપરથી પડી જતાં તૃપ્તિબેન અને જીગીશાબેન ઘાયલ પણ થયા હતાં. પર્સમાં બે હજાર રૂપિયા, આઠ હજારનો મોબાઇલ મુકેલો હતો. આ અંગેની ફરિયાદ બાદ દાહોદ તાલુકા પોલીસે લુંટ કરનાર ગરબાડા ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...