Home » Madhya Gujarat » Latest News » Panchmahal » One Person Arrested With Foreign Liquor by Kavant Police In Chhotaudepur

છોટાઉદેપુર: નર્મદા નદી વાટે ગુજરાતમાં ઘૂસાડાતો દારૂ પહેલીવાર પકડાયો

Divyabhaskar.com | Updated - Jul 06, 2018, 10:18 PM

ક્વાંટ પોલીસે ત્રણ બોટ સાથે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થા ઝડપી પાડ્યો

  • છોટાઉદેપુર: અમદાવાદમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડવામાં આવી હતી. ત્યારે છોટાઉદેપુરના ખડલા ગામેથી ક્વાંટ પોલીસે ત્રણ બોટ સહિત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો છે.


    પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ખડલા ગામે નર્મદા નદીના માર્ગે બેથી ત્રણ બોટમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે. બાતમીના આધારે ક્વાંટ પોલીસે રેડ પાડી હતી અને ત્રણ બોટ સાથે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે ત્રણેય બોટ ખડલાથી નદીના માર્ગે હાંફેશ્વર ખાતે લવાઇ છે. આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મહારાષ્ટ્રથી નદીના માર્ગે આ દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો.

    અમદાવાદના લઠ્ઠાકાંડ બાદ ચાર મહાનગરોની પોલીસ જાગી, ઠેર-ઠેર દરોડા

    વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • One Person Arrested With Foreign Liquor by Kavant Police In Chhotaudepur
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • One Person Arrested With Foreign Liquor by Kavant Police In Chhotaudepur
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • One Person Arrested With Foreign Liquor by Kavant Police In Chhotaudepur
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • One Person Arrested With Foreign Liquor by Kavant Police In Chhotaudepur
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • One Person Arrested With Foreign Liquor by Kavant Police In Chhotaudepur
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • One Person Arrested With Foreign Liquor by Kavant Police In Chhotaudepur
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • One Person Arrested With Foreign Liquor by Kavant Police In Chhotaudepur
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ