Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Beautiful View Of Pavagadh Hill Station In Monsoon, See Pictures

પાવાગઢના ડુંગરો પર ચોમાસું સોળે કળાએ ખીલ્યું, નયનરમ્ય કુદરતી નજારો

Divyabhaskar.com | Updated - Jul 23, 2018, 03:34 PM

વાદળોની રમઝટ વચ્ચે યાત્રાળુઓએ રવિવારે પાવાગઢની રંગત માણી

  • Beautiful View Of Pavagadh Hill Station In Monsoon, See Pictures
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રસિદ્ધ તીર્થધામ પાવાગઢના ડુંગરો પર ચોમાસુ સોળેય કળાએ ખીલ્યું

    પાવાગઢ: પ્રસિદ્ધ તિર્થધામ પાવાગઢના ડુંગરો પર ચોમાસુ સોળેય કળાએ ખીલ્યું હોય તેમ હાલના યાત્રીઓ અનુભવી રહ્યા છે. વનરાજી વચ્ચે ભર ચોમાસો ડુંગર પર આવી જતા વાદળોના કારણે કાશ્મીર અને કેરલના હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાઇ રહ્યો છે. રવિવારે વરસાદે વિરામ રાખતાં જ વડોદરા તથા આસપાસના યુવાનો તેમજ દર્શનાર્થીઓ મહાકાળીને માથું ટેકવવા અને હોલી ટુરિઝમ કરવા જાણે પહોંચ્યા હતા. ડુંગર પરની બજારમાં ધોળા દિવસે લાઇટ ચાલુ કરીને ઝગમગા કરવા પડયા હતા તો પાવાગઢ ગામ પાસેના ડુંગરો પરથી નીચે પડતા ધોધના કારણે પણ નયનરમ્ય કુદરતી નજારો લોકોએ માણ્યો હતો.

    ગુજરાતમાં વરસાદી માહોલ: રાજ્યભરની તસવીરોમાં જુઓ નજારો

    માઉન્ટ આબુની ગિરિકંદરાઓમાં છવાયું અનુપમ સૌંદર્ય, જુઓ નજારો

    ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યું સાપુતારા, મનમોહક બન્યો નજારો

    નખી લેકના પાણી સાથે વાદળોની વાત: નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

    વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

  • Beautiful View Of Pavagadh Hill Station In Monsoon, See Pictures
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ડુંગર પર આવી જતા વાદળોના કારણે કાશ્મીર અને કેરલના હિલ સ્ટેશન જેવો માહોલ
  • Beautiful View Of Pavagadh Hill Station In Monsoon, See Pictures
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વડોદરા તથા આસપાસના યુવાનો તેમજ દર્શનાર્થીઓ મહાકાળીને માથું ટેકવવા અને હોલી ટુરિઝમ માટે પહોંચ્યા
  • Beautiful View Of Pavagadh Hill Station In Monsoon, See Pictures
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ડુંગરો પરથી નીચે પડતા ધોધના કારણે પણ નયનરમ્ય કુદરતી નજારો લોકોએ માણ્યો હતો
  • Beautiful View Of Pavagadh Hill Station In Monsoon, See Pictures
    વાદળોની રમઝટ વચ્ચે યાત્રાળુઓએ રવિવારે પાવાગઢની રંગત માણી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ