Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » 14 People From The One Family Demanded Death Wish In Kalol

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કાલોલના એક જ પરિવારના 14 લોકોએ ઇચ્છા મૃત્યુની માંગ કરી

Divyabhaskar.com | Updated - Jul 26, 2018, 04:07 PM

પરિવારના પુત્રએ 30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને દેવું વધીને 1 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે

  • 14 People From The One Family Demanded Death Wish In Kalol
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    કાલોલ: વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને લોકો આત્મહત્યા કરતા હોવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં એક પરિવારે કલેક્ટ પાસે ઇચ્છા મૃત્યુની માંગણી કરવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલના કાલોલ તાલુકામાં એક જ પરિવારના 14 સભ્યોએ ઇચ્છા મૃત્યની માંગ કરી છે. પરિવારના પુત્રએ 30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને દેવું વધીને 1 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પરંતુ આ પરિવાર એક કરોડ રૂપિયા ભરવા માટે સક્ષમ ન હોવાથી કંટાળીને તમામ 14 સભ્યો કલેકેટર કચેરીએ પહોંચ્યા હતા અને ઇચ્છા મૃત્યુની માંગણી કરી હતી.

    વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

  • 14 People From The One Family Demanded Death Wish In Kalol
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 14 People From The One Family Demanded Death Wish In Kalol
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending