ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ગુરુવારથી પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાર્થીઓ કેરિયરના મહત્વના પડાવનો પડકાર ઉઠાવવા ઉત્સાહી દેખાયાં

ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ગુરુવારથી શરૂ થઇ હતી. પહેલા દિવસે જ તૈયારી કરીને આવેલાં હજારો વિદ્યાર્થીઓ કેરિયરના મહત્વના પડાવનો પડકાર ઉઠાવવા ઉત્સાહી દેખાયાં હતા. તો વળી શાળાઓ ખાતે પણ બેન્ડ વાજા અન ગોળધાણા તેમજ ગુલાબ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.