તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ્ટર લાઈન લિકેજ હોય પાણી કાઢવા ખાપરીયાના ખેડૂતે ખેતરમાં નિક બનાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકાની 125 ગામ જૂથ યોજના હવે અધરતાલ તાલ ચાલી રહી છે. કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા રોજમદારોને પગાર ચૂકવાતો નથી. બીજું બાજુ રોજમદારોના જણાવ્યા મુજબ લાઈનો રિપેરિંગ કરવાની પાણીના વાલ ખોલવાના, પાણીનું ફિલ્ટરેશન કરવાનું પાવડર નાખવાનું બધી જ કામગીરી કોન્ટ્રાક્ટર કરાવતો હોય અને નાણાં ન ચૂકવતો હોય ત્યારે લાઈનો પણ રિપેરિંગ કઈ રીતે થાય. જે લાઈનો રિપેરિંગ કરાવે તેમાં પ્લાસ્ટીક બાંધે છે અને રબર વિટે છે. જેને લય લાઈનો વારંવાર લિકેજ થાય ખાપરિયાના ખેડૂત ના ખેતરમાં લાઈન લીકેજ હોય રિપેરિંગ ન કરતા ખેડૂત જાતે ખેતરમાંથી પાણીનો નિકાલ કરવા નિક બનવી છે. હવે પાણી કોતરથી ઉભરાયાં છે. આ બાબતે છોટાઉદેપુર પાણી પુરવઠા અધિકારી જાત તપાસ કરી પાણીની લીકેજ લાઈન રિપેરિંગ કરાવે તેવી ખેડૂતની માગ છે. બે એકરમાં હાલ તો પાણી ભરાય રહ્યા છે જેને લઈ પાકને નુક્સાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો