તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંડા સ્કૂલ-હોસ્ટેલની છાત્રાઓ બીમાર પડતા સારવાર માટે નસવાડીમાં લવાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકાની લિંડા મોડલ સ્કૂલ ની હોસ્ટેલમાં 1400 આદીવાસી કન્યાઓ રહી અભ્યાસ કરે છે રાજ્યના આદિજાતિ વિભાગ અને છોટાઉદેપુર જિલ્લા પ્રાયોજના વહીવટદારના દેખરેખ હેઠળ આ સ્કૂલો કાર્યરત છે .1400 આદિવાસી કન્યાઓ અવાર નવાર કન્યાઓ બીમાર પડે છે. ત્યારે નસવાડી સરકારી દવાખાનામાં સારવાર માટે છકડામાં બેસાડી લવાય છે કેટલી વખત તો મોડી રાત ના પણ કન્યા ઓને નસવાડી સરકારી દવાખાના મા સારવાર માટે લવાય છે મોટા ભાગ ની કન્યા ઓને પેટ મા દુઃખ વાની તેમજ શરદી ખસી તાવ અને ...અનુસંધાન પાના નં.2

કન્યાઓ બીમાર હોવાથી દવાખાનામાં સારવાર માટે લવાઇ છે
કેટલીય વખત કન્યા ઓ ને બિમાર હોય રાત્રે લવાય છે હાલ પણ કન્યા ઓ બીમાર હોય આવી છે સારવાર કરી છે .ડૉ ગૌરવ જયસવાલ સી એચ સી નસવાડી

લિંડા હોસ્ટેલની કન્યાઓ સારવાર માટે લવાઈ તેની તસવીર ઈરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો