આદીવાસી રેલીનું લઘુમતીના યુવાનોએ સ્વાગત કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદીવાસી રેલીનું લઘુમતીના યુવાનોએ સ્વાગત કર્યું
નસવાડી તાલુકામાં વિશ્વ આદીવાસી દીવસને લઈ એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. જેમાં નસવાડીના લઘુમતી યુવાનો દ્વારા રેલીનું સ્વાગત કરાયું હતું. સ્વાગત બાદ રેલીમાં આવેલ યુવાનોને શરબત આપવામાં આવ્યું હતું. આદીવાસી સમાજની રેલી માટે ઉભી કરાયેલ શરબતની વ્યવસ્થાને લોકોએ બીરદાવી હતી. આદીવાસી સમાજના ધારાસભ્ય અભેસિંહ તડવી લાલ પાઘડીમાં સજ્જ હતાં. સાથે જ તીરંદાજી કોચ દિનેશ ભીલ પોતાના આગવી પોશાકમાં સજ્જ હોય તેમનું પણ સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...