તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી પાણી ખાડામાં ભરાતા બાળકો માટે સ્વિમિંગ પુલ સમાન બન્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સારો વરસાદ થતાં હાલ વહેતા પાણી ખાડામાં ભરાઇ રહ્યાં છે. જે આદીવાસી બાળકો માટે સ્વિમિંગ પુલ સમાન હોય સફેદ દૂધ જેવા દેખાતા પાણીમાં આદીવાસી બાળકો નહાવાની મજા લે છે અને પાણીમાં છબછબિયાં કરી આનંદ માણી રહ્યાં છે. તસવીર ઈરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...