સુકાપુરા ગામથી આઠ ફૂટ લાંબા

સુકાપુરા ગામથી આઠ ફૂટ લાંબા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:25 AM IST
સુકાપુરા ગામથી આઠ ફૂટ લાંબા

આરએફઓ કચનભાઈ બારીયાને જાણ કરતા તેમની સૂચનાથી નસવાડી અને ગઠબોરીયાદ બીટનો સ્ટાફ સુકાપુરા ગામે પહોંચ્યો હતો. અઝગર જમીન પરથી મોટા વૃક્ષ પર ચઢી ગયો હોય જંગલ ખાતા દ્વારા વૃક્ષની ડાળ કાપવી પડી હતી કલાકોની જહેમત બાદ આખરે આઠ ફૂટ લાંબો અઝગર જંગલ ખાતાએ પકડ્યો હતો. જે વૃક્ષ પર અઝગર ચડ્યો હતો. તે વૃક્ષ પર ધામણ મોટો સાપ પણ હતો. નસવાડી જંગલ ખાતાના સ્ટાફ દ્વારા નસવાડી ટાઉનના કડુજી કંપની અને આદર્શ નિવાશી શાળામાંથી પણ સાપ પકડયા હતાં. વરસાદી માહોલ હોય શરી સૃપ જીવ જમીન પર વધુ જોવા મળતા હોય નસવાડી જંગલ ખાતાનો સ્ટાફ સતત કાર્યરત કરાયો છે. અઝગરનું વજન 7 કીલો હતું, તેને ફરી ચોસલપુરના જંગલમાં છોડવામાં આવ્યો હતો.

વડદલા હરિનગરમાં 75 બોકસમાંથી

તે તમામ ગોળ દેશીદારૂમાં વપરાય છે. અને કુલ ૭૫ બોક્સમાંથી કુલ ૭૫૦ ગોળ મળી આવેલ અને તેની કુલ કિંમત ૧૮૦૦૦ ઝડપી પાડી આગળની તપાસ આરંભી હતી. અને આરોપી ભોલેરામ રામભરોસે યાદવને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા 31

સૂચનોનો અમલ કરતા નથી. સ્વચ્છતાં બાબતે ધ્યાન આપતા નથીય ફક્ત ગ્રામ પંચાયત થકી થતા બાંધકામના વિકાસના કામો પર અને 14મા નાણાં પંચની ગ્રાન્ટના વપરાશ પર ધ્યાન આપે છે. છોટાઉદેપુર જિલ્લાના મોટા ભાગની ગ્રામ પંચાયતમાં 5 વર્ષથી વધુ ફરજ બજાવતા તલાટીઓ હાલ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે 31 તલાટીઓની બદલી કરાઈ છે. જેમાં વર્ષોથી એક જ સેજો સંભાળતા તલાટીઓની બદલીઓ ન થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે ગ્રામ પંચાયતના તલાટીઓની બદલી થતા ગ્રામજનો પણ જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયને આવકારી રહ્યાં છે.

પોર જીઆઇડીસીમાંથી કોપરના

ગણપતસિંહ તથા યુનિસખાન નૂરમહંમદ પઠાણનાઓને બાતમી મળી હતી કે એક ઈસમ મન્સૂર અન્સારી મહંમદતૈયબ હુસેન તેની મેસ્ટ્રો ગાડી ઉપર કોપરના વાયર રાખીને પોર જીઆઇડીસીમાં વેચાણ કરવા હેરાફેરી કરનાર છે. તે બાતમીને વાકેફ રાખીને પોર જીઆઇડીસી કિલબંદ ચોકડી પાસે રોકી પોલીસ શંકા જતા તેની પૂછપરછ કરતા તેનું નામ મન્સૂરઅન્સારી મહંમદતૈયબ હુસેન રહે.પોર.અણખી મૂળ રહેવાસી (UP) અને તેની મેસ્ટ્રો ગાડી નંબર GJ.06.2880 સફેદ કલરની મેસ્ટ્રો ગાડી ઉપર કોથળામાં જોતા કોપરના વાયર ગોળ ગુંચડું વાળેલ અને જાડા કેબલ મળી આવેલ જે કેબલના પુરાવા કાગળ માંગતા વરણામા પોલીસને શંકા જતા આશરે 45 કિલો તાંબાના વાયર ઝડપી પાડવામાં આવ્યા હતાં. અને આરોપીની ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ દરમિયાન આ કોપરના વાયર કરજણ હાઇવે ઉપર બામણગામ નજીક આવેલ મોર્ડન પેટ્રોફીલ્સ કંપનીમાંથી ચોરી કરેલ હોવાનું વરણામાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. અને આરોપી પાસેથી આશરે 45 કિલો તાંબુ તેની કુલ કિંમત 20,250 તથા મેસ્ટ્રો ગાડીની કિંમત 10,000 અને કુલ મુદ્દામાલ કિંમત 30,250 ઝડપી પાડ્યો હતો. જ્યારથી વરણામા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ એચ.પી.પરમારની નિમણૂક થતાં જ પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી. આ આરોપી તાંબુ પોર GIDCમાં ક્યાં કઇ જગ્યાએ વેચવાનો છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પેજ-4નું અનુસંધાન...

X
સુકાપુરા ગામથી આઠ ફૂટ લાંબા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી