Home » Madhya Gujarat » Chhota Udaipur » Nasvadi » નસવાડીમાં સતત બીજા દીવસે વરસાદી વાતાવરણ સર્જાયું

નસવાડીમાં સતત બીજા દીવસે વરસાદી વાતાવરણ સર્જાયું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:25 AM

નસવાડી તાલુકામાં બુધવારના રોજ વરસાદી માહોલ છવાયો હતો. જ્યારે ગુરૂવારના રોજ પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ...

  • નસવાડીમાં સતત બીજા દીવસે વરસાદી વાતાવરણ સર્જાયું
    નસવાડી તાલુકામાં બુધવારના રોજ વરસાદી માહોલ છવાયો હતો. જ્યારે ગુરૂવારના રોજ પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું આકાશમાં વાદળ છવાયું વાતાવરણ સવારથી રહેતા હળવા વરસાદી ઝાપટા પડવા લાગ્યાં હતાં. બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ પડવા લાગ્યો હતો. જેને નસવાડીના રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. ખેતી લાયક વરસાદ લઈ ખેડૂતોમાં ખુશી છવાઈ છે અને વરસાદને સારો ગણાવી રહ્યાં છે. ઇરફાન લકીવાલા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending