તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • Nasvadi
  • Nasvadi નસવાડી તા.પંચાયતના જર્જરીત જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કપાસ, તુવેરો

નસવાડી તા.પંચાયતના જર્જરીત જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કપાસ, તુવેરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તા.પંચાયતના જર્જરીત જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કપાસ, તુવેરો સહિતના પાકોનું વાવેતર થયું છે. એક બાજુથી ગરમી વધી રહી છે. જેમની પાસે કૂવો છે એની પાસેથી પાણી વેચાતું લેવું પડે એવી સ્થિતિ છે. બે-ત્રણ દિવસથી પાણી ચાલુ થયું છે. પણ વાસણ માઈનોરમાં જ પાણી નથી આવ્યું. પાણી છોડતા પહેલા આ વિસ્તારની કેનાલોની સફાઈ થઈ ગઈ હોત તો અમને પાણી મળી ગયું હોત. પણ અશિકારીઓના લાપરવાહીના કારણે અત્યાર સુધી નથી. કેનાલની સફાઈ થઈ કે નથી કેનાલાનું સમારકામ થયું.

બૈડિયા શાળાનું નામ

સમિતિ ચેરમેન રણછોડભાઈ વણકરની ઉપસ્થિતમાં નામકરણ વિધિ કરવામાં આવી. તા.18-02-1954એ બૈડિયા પ્રાથમિક શાળાની સ્થાપના તારીખથી આ શાળાનું બૈડિયા પ્રાથમિક ગ્રુપ શાળા હતું. જે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાની મંજૂરીથી આજરોજ નામકરણ કરી નવું નામ ડૉ.બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આ શાળાના શિક્ષક કેયુર પટેલ તેમજ કાર્યક્રમની આભારવિધિ ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા

આવ્યા તેઓએ હંમેશા પ્રજાના પ્રશ્નો ઉકેલવા અંગે કામગીરી કરી ભારત દેશનો વિકાસ કર્યો છતાં પણ ભાજપ દ્વારા ગમે તેમ આક્ષેપ થાય છે આનાથી પ્રજાને જાગૃત કરવા અંગે સૂચનો ટ્રેનિંગમાં થાય છે. બે દિવસની યોજાયેલ આ તાલીમ શિબિરમાં જિલ્લાના આગેવાનો હાજર રહી કાર્યકરોને જાગૃત થવા માટે હાકલ કરે છે. યોજાયેલ ટ્રેનિંગ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ તા. 7ના રોજ ઉપસ્થિત રહેનાર છે.

અન્ય સમાચારો પણ છે...