Divya Bhaskar

Home » Madhya Gujarat » Chhota Udaipur » Nasvadi » Nasvadi - નસવાડી ટાઉનમાંથી 472 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી : બૂટલેગર ફરાર

નસવાડી ટાઉનમાંથી 472 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી : બૂટલેગર ફરાર

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:06 AM

તહેવારને અનુલક્ષી પોલીસની કડક કામગીરીથી બૂટલેગરોમાં ફફડાટ નસવાડી પોલીસે 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી...

  • Nasvadi - નસવાડી ટાઉનમાંથી 472 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી : બૂટલેગર ફરાર
    નસવાડી તાલુકા દેશી દારૂની ભટ્ટી પર પોલીસ રેડ પાડયા બાદ હવે નસવાડી તાલુકામાં આવતા વિદેશી દારૂને ડામવા માટે નસવાડી પીએસઆઈ ચિરાગ નિનામાં અને પોલીસ સ્ટાફ દ્વારા નસવાડી તાલુકાના અનેક ગામડામાં રેડ કરવામાં આવે છે. જેમાં નસવાડીના તરોલ ગામે એક બુટલેગર બાઈક પર વિદેશી દારૂ લઈને આવતા પોલીસને જોઈને બાઈક સાથે વિદેશી દારૂ ફેંકીને જતો રહેલ હતો. જ્યારે નસવાડી ટાઉનમાં પોલીસને બાતમી મળેલ હતી કે વિદેશી દારૂ આવ્યો છે. જેને લઈ નસવાડી પોલીસ સ્ટાફ દ્વારા ...અનુસંધાન પાના નં.2

    નસવાડી પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપી પડાયો. તસવીર - ઈરફાન લકીવાલા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending