તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડીમાં શિક્ષિકાના ઘરની ગ્રીલ અને અન્ય મકાનનો નકૂચો તોડી ઘરમાં ઘૂસ્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી ટાઉનમાં થોડા દીવસો પહેલા જ અનાજ કરિયાણાના વેપારીને ત્યાં તસ્કરો ચોરીને અંજામ આપવા આવ્યા હતાં. કલાકોની મહેનત બાદ તસ્કરો શટલ ઉંચુ કરી શક્યા ન હતા અને સીસીટીવી તસ્કરો કેદ થયા હતાં અને મોટી ચોરીની ઘટના બનતી રહી ગઈ હતી. નસવાડી ટાઉનમાં અવાર નવાર ચોરીઓ થાય છે પરતું પોલીસનું પેટ્રોલિંગ કડક ન હોય તસ્કરો નસવાડીમાં ચોરીને અંજામ આપી રહ્યાં છે. થોડા દિવસ પહેલા શિશુ વિહાર સોસાયટીમાં તસ્કરો ચોરી કરવા આવ્યા હતા અને બંધ મકાનને નિશાન બનાવ્યા હતાં. ફરી આજ સોસાયટીમાં તસ્કરો આવ્યા હતાં અને બંધ મકાનને નિશાન બનાવ્યા હતાં. અગાઉ જે શિક્ષિકા બેનને ત્યાં ચોરીનો પ્રયાસ કર્યો હતો તેજ શિક્ષિકા બેનને ત્યાં બારીની ગ્રીલ કાઢી હતી અને અન્ય એક મકાનમાં દરવાજા નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી ફફોસી હતી. નસવાડી ટાઉનની સોસાયટીમાં અગાઉ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો