નસવાડીમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા બાદ પ્રથમ નોરતે વરસાદનું આગમન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડીમાં સાંજના આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદ પડ્યો હતો. નવરાત્રીનો પહેલું નોરતું હોય વરસાદ પડતા ગરબા આયોજકો ચિંતિત બન્યા હતા. નસવાડીમાં ગરબા ગ્રાઉન્ડ નથી પરંતુ જાહેર માર્ગના વિસ્તારમાં ગરબા હોય વરસતા વરસાદમાં પણ ગરબા આયોજકો ગરબા ખેલૈયાને મુશ્કેલી ન પડે તેવું આયોજન કર્યું છે. ઇરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...