તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલા નજીક જુગાર રમતા 8 જુગારીઓ સામે ફરીયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના પાલા ગામે જુગાર પર પોલીસ રેડ કરતા જુગારીયામાં દોડધામ મચી ગઈ હતી. જેમાં અાઠ સામે ફરિયાદ નોંધાઇ છે. પાલા ગામની નજીક આવેલ નદી પાસેના ખેતરમાં જુગાર રમતો હોય પોલીસ રેડ પાડતા નાસભાગ મચી ગઇ હતી. જેમાં એક આરોપી ઝડપાઇ જતાં તેને નસવાડી લાવતી વખતે બાઇક પરથી ભાગવા જતાં પગ નીચે અડી જતાં ઇજાગ્રસ્ત બન્યો હતો. તેમજ જુગારના સ્થળેથી અને જુગારીના અંગજડતી કરતા મોબાઈલ સાથે મળી કુલ 1920 રૂના મુદામાલ સાથે આઠ આરોપી સામે નસવાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે. હાલ તો જે આરોપીનો પગ ભાગી ગયો હતો. તે સારવાર માટે વડોદરા દાખલ કરાયો છે. અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો