તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડીમાં આંગણવાડી બાજુમાં વીજ પોલના કરંટથી ભૂંડનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી ટાઉનના સરકાર ફળિયામાં આંગણવાડીની દસ ફૂટ દૂર આવેલા વિજપોલમાંથી બાજુના અર્થિંગ વાયરમાં કરંટ ઉતરતો હોય પસાર થતા ભૂંડ કરંટ લાગતા મોતને ભેટ્યું હતું.

નવા વિજ વાયરો નાખવામાં આવતા નથી કે નથી મેન્ટેન્સ કરાતું દર માસે નસવાડી ટાઉનમાંથી લાખો રૂપીયા વિજ કંપની વિજ બીલ પેટે લેતી હોય શુક્રવારના રોજ આંગણવાડી શરૂ હોય તે સમયે જ અચાનક વિજપોલ પાસેથી ભૂંડ પસાર થતા તે ભૂંડ ચોંટી ગયું હતું.વિજ વાયર તૂટ્યો હોવાથી કરંટ ઉતરે છે. બાજુમાં દસ ફૂટને અંતરે આવેલી આંગણવાડીના બાળકો સદનસીબે તે સમયે બહાર નીકળ્યાં ન હતા. નહીંય તો મોટી ઘટના બની હોત. નસવાડી એમજીવીસીએલના હેલ્પરો આવીને તત્કાલ વાયરનેે જોડી અને વિજ કરંટને બંધ કર્યો હતો. વિજપોલમાં આ રીતે વિજ કરંટ ઉતરવાની ઘટના બનતી હોય છે. વિજ વાયર પર ભૂંડ ચોંટેલ હોય વાલીઓના જીવ ઉંચા થયા હતા અને એમજીવીસીએલ વીજ પોલની યોગ્ય કામ કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો