તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BSNL કચેરીનું ભાડું ન મળતા મકાન માલિકની વિજ મીટર પરત લેવા અરજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી ની મુખ્ય બી એસ એન એલ કચેરી ભાડાં ના મકાન મા ચાલુ હોય વર્ષો થી મકાન માલીક નું ભાડું બાકી હોય સાથે જ મકાન માલીક અને બી એસ એન એલ ના ભાડાં કરાર પૂર્ણ થયા બાદ ભાડાં બાબતે કોઈ નિરાકરણ ના આવતા મકાન માલીક દવારા કચેરી ને તાળું મારેલ અને ત્યારબાદ તેની કાર દરવાજા આગળ મુકેલ હોય દસ દીવસ વીતી ગયા બાદ હજુ સુધી મકાન માલીક ના ભાડાં બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી જેને લઈ મકાન માલિક દવારા બી એસ એન એલ કચેરી ની માલિકી હક્ક આરીફ ભાઈ મેમણ ના હોય તેમના દવારા નસવાડી mgvcl કચેરી ને લેખીત ના તેમની માલિકી ના મિલકત મા કાર્યરત વિજ મીટર કાઢી લાવવા લેખીત અરજી આપેલ છે.

નસવાડી બી એસ એન એલ કચેરી હસ્તક બેન્ક કનેકટિવિટી તેમજ સેવા સદન કનેકટિવિટી અને તાલુકા મા ચાલતા બી એસ એન એલ મોબાઈલ ગ્રાહકો સંકળાયેલ હોવા છતાંય બી એસ એન એલ ના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા ન હોય હાલ તો અસંખ્ય મોબાઈલ ગ્રાહકો તેમજ ટેલિફોન ગ્રાહકો અટવાઈ ગયા છે છતાંય દસ દીવસ વિતે મકાન માલીક ના ભાડાં બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી માટે જવાબદાર કોણ ?

અન્ય સમાચારો પણ છે...