તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધામસીયા પાસે હાઈવે 56 પર પોલીસે સુરક્ષા લઈને ચેકપોસ્ટ શરૂ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી નજીકથી નેશનલ હાઈવે નંબર 56 પસાર થાય છે. હાલમાં જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે આતંકવાદી હુમલા બાદ જે તણાવની પરિસ્થિતિ ઉભી થઇ છે. જેમાં ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય હાઈવે પર છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ વાહન ચેકિંગ માટે પોલીસ ચેક પોસ્ટ ઉભી કરાઇ છે. દરરોજના નસવાડી પોલીસ નાના મોટા વાહન સતત ચેકિંગ કરી નોંધ કરે છે. નસવાડી પોલીસના અલગ અલગ જવાનો ચેકપોસ્ટ પર ફરજ બજાવી કડક વાહન ચેકિંગ કરી રહ્યાં છે. તસવીર ઇરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો