તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલંબા ગામે 13 ગામનો સેવાસેતુ કાર્યકમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામા રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજા ને મળતો રહે તે હેતુથી નસવાડી તાલુકાના કોલંબા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજયો હતો પ્રજા ને સેવાઓ તેમના રહેઠાણના સ્થળે તે જ દિવસે મળી રહે તેનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું નસવાડી તાલુકા નું વહીવટી તંત્ર થી લઈ 13 ગામ ના અરજદારો તેમના કામ નો લાભ લેવા માટે સેવાસેતુ ના કાર્યકમ મા ઉમટી પડ્યા હતા સ્થાનિક સરપંચ દવારા સુંદર આયોજન કરાયું હતુ રાજકીય નેતા અને ચૂંટાયેલ પ્રતિનિધિ ના હસ્તે સરકાર લક્ષિ યોજના લાભ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો