તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વમાં અકસ્માતના 37 બનાવ નોંધાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લામાં હોળી, ધુળેટીના તહેવારમાં 37 અકસ્માતના કેશ નોંધાયા હતા. હોળીના 7 અને ધૂળેટીના 30 કેસ અકસ્માતના નોંધાયા હતા. જેમાં કોઇ મૃત્યુ થયાનો બનાવ નોંધાયો ન હતો.

નસવાડીના ટીબી પાસે અને નસવાડી ટાઉનમાં બાઈકના અકસ્માત થયા હતા. જેમાં ટીબી ગામ પાસે બાઈક સવારને અકસ્માત થતા બાઈક સવારનો પગ તૂટી ગયો હતો. તેને 108 મારફતે વડોદરા સારવાર માટે લઈ જવાયો હતો. તેના કલાક બાદ નસવાડી ટાઉનમાં એક બાઈક સવારે બીજા બાઈક પર સવાર પરીવારને એડફટે લેતા નિર્દોષ બાઈક સવાર ઇજાગ્રસ્ત બન્યો હતો. સાથે તેની પત્ની અને બાળકની આંખમાં ઈજા પહોંચી હતી. જે બાઈક સવારે એડફાટે લીધા તે બે બાઈક સવારો ફૂલ નશો કરેલી હાલતમાં હતા તેમ આસપાસના લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું. અને તેમને પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. નસવાડી ટાઉનની ઘટના હોય તેમને સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા. બાઈકના ફુરચા ઉડ્યા હતા સાથે બાઈકનું ટાયર રીગ એન્જીનને પણ નુકસાન થયું હતું.

નસવાડીમાં બે માર્ગ અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત : બાળકની આંખમાં ઈજા પહોંચી

_photocaption_નસવાડીમાં અકસ્માત સર્જાતા બાઇકના ફુરચા ઉડ્યા.}ઇરફાન લકીવાલા*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો